Xossip

Go Back Xossip > Mirchi> Stories> Regional > ત્રિકોણ નો ચોથો ખૂણો

View Poll Results: વાર્તા બરોબર જઈ &#2736
હા , ચાલુ રાખો , બહુ સરસ છે . 111 88.10%
ના , બંધ કરી દો , કંટાળો આવે છે . 3 2.38%
ખુબ મજા આવે છે , 9 7.14%
ઠીક છે . 3 2.38%
Voters: 126. You may not vote on this poll

Reply Free Video Chat with Indian Girls
 
Thread Tools Search this Thread
  #81  
Old 29th December 2014
samitasexy samitasexy is offline
 
Join Date: 10th June 2008
Posts: 24
Rep Power: 0 Points: 138
samitasexy is beginning to get noticed
UL: 210.70 mb DL: 377.40 mb Ratio: 0.56
બહુજ સરસ અપડેટ, જલ્દી આગળની વાર્તા પોસ્ટ કરો.

Reply With Quote
  #82  
Old 30th December 2014
soft_touch's Avatar
soft_touch soft_touch is offline
Custom title
 
Join Date: 6th January 2012
Location: in honesty
Posts: 2,280
Rep Power: 20 Points: 5629
soft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autograph
બાજુ માં પોતાના સ્તનો પર હાથ મૂકી ને ઘોરતા પતિ ને જોઈ ને ભદ્રા ને ખુબ દુખ થઇ રહ્યું હતું, શા માટે એણે મારી સાથે જુઠ્ઠું બોલવું પડે ? આલોક સાથે ના એટલા વર્ષ ના લગ્ન જીવન માં ક્યારેય એને યાદ નથી કે બંને વચ્ચે અણબનાવ થયો હોય. થયો ય હોય તો રાત્રે એક લીપ કિસ સાથે સમાધાન થઇ જાય, પતિ પત્ની વચ્ચે ગમે તેટલો મોટો ખટરાગ થયો હોય , રાત્રે બેડરૂમ માં એ સોલ્વ થઇ જ જતો હોય છે અને જો બેડરૂમ માં એનું સોલ્યુશન ન આવે તો સમજવું કે હવે એનો ક્યારેય સુખદ ઉકેલ નહિ આવે, પ્રેમ સભર આલિંગન તમામ સમસ્યા ઓ નો એક માત્ર ઉકેલ છે , જો એના થી સબંધ પુનઃ જીવિત ન થાય તો સમજવું કે બહુ મોડું થઇ ગયું છે , ભદ્રા ની આંખો થી નિંદ્રા કોસો દુર હતી , એક તરફ માયા થી એ હર્ટ થયલી હતી અને આજે આલોક એ એને હર્ટ કરી. આલોક તો એના વિશ્વાસ નો વડલો હતો એની પાસે થી એણે કાયમ શીતળ છાંય ની આશા રાખી હતી , આજે એની નીચે દઝાતું હોય એવું કેમ લાગી રહ્યું હતુ ભદ્રા ને ? જાનકી ને શીરીતે ખબર પડી કે પરિમલ ની કાર માં આલોક હતો જ.? અને એ આલોક જ હતો ? ભદ્રા ને એક બાબત બરાબ્બર સમજાઈ ગઈ હતી કે અત્યાર ના જમાના માં જે કાઈ પણ અજુગતું , અનિચ્છનીય અને અસામાજિક બને છે એમાં મોબાઈલ ના માધ્યમ નો બહુ મોટો ઉપયોગ થઇ રહ્યો છે , આલોક ના અને માયા ના મોબાઈલ પર નજર રાખવી એ એનું કર્તવ્ય અને ફરજ બંને છે , માયા અને આલોક બંને માં થી કોઈ ને ય કોઈ હક નથી બનતો કે એ કોઈ પણ ખોટું કામ કરે.
ભદ્રા કઈ ગામડા ની ગમાર સ્ત્રી નહોતી કે એને મોબાઈલ ના દુષણ વિષે ખબર ન હોય. પણ આલોક આવું કરે એ એના માટે આઘાત જનક હતું, ,
સવારે આલોક એ ભદ્રા ને ગૂડ મોર્નિંગ કીસ્ આપી પણ ભદ્રા નો રિસ્પોન્સ ન્યુટ્રલ રહ્યો. ભદ્રા ને નવાઈ લાગી કે બે દિવસ પહેલા એ પોતે સેક્સ ની કેટલી બધી ભૂખ થી વિચલિત હતી ? એને ખુદ ને એમ થતું હતું કે આ ભૂખ મારી પાસે ક્યાંક કોઈ ભૂલ ન કરાવી બેસે , અને એક જ દિવસ માં એનું શરીર જાણે ઠંડુ પડી ગયું., એની ઉત્તેજના મરી પરવારી , જીવન માં થી સંવેદના જતી રહે અને એનું સ્થાન જયારે ચિંતા લઇ લે ત્યારે તમામ પ્રકાર ની ભૂખો મરી પરવારે છે , નહીતર બે દિવસ પહેલા જ આલોક ને પોતે કેવો મસળી નાખ્યો હતો ? કેટલી ઉત્તેજિત થઇ ગઈ હતી પોતે ? આટલી કામુક એ હતી એ તો માત્ર એ ખુદ જ જાણતી હતી , એને ઠેકાણે અત્યારે આલોક ના પૌરુષ સભર સ્પર્શ થી ય પોતે જરાય ભીની ન થઇ.
આલોક એના વક્ષસ્થળ ને જોર જોર થી દબાવી રહ્યો હતો પણ ભદ્રા ને એ યાંત્રીક ક્રિયા માત્ર લાગી. ન તો આલોક ના લિંગ ને પકડવા ની એને ઈચ્છા થઇ કે ન તો એ ભીની થઇ.
પોતે આલોક ના હાથ માં થી છાતી ને જેમ તેમ કરી ને મુક્ત કરી ને ઉભી થઇ , ગેસગીઝર ઓન કરી ને એ બહાર નીકળી, ઠંડી હવા થી એનું શરીર એક અનોખી તાજગી અનુભવી રહ્યું, ઊંડો શ્વાસ ભરી ને એ પાછી ઘર માં આવી અને ઘર કામ માં પરોવાઈ ગઈ. આજે એના જીવન જીવવા ના ઉત્સાહ પર પાણી ફરી વળ્યું હતું , એને કશું કરવાનું મન જ નહતું થતું , જેમ તેમ કરી ને રૂટીન કામ પરવારી ને એ દવાખાને ગઈ. કામ પર હોય ત્યારે એને બહુ સારું ફિલ થતું, ભદ્રા ને જાનકી ના રૂપ માં એક સરસ સહેલી મળી ગઈ હતી જેને એ દિલ ખોલી ને બધું કહી શકે.
થોડા નવરા પડ્યા એટલે ભદ્રાએ જાનકી ને પૂછ્યું
તને કેવી રીતે ખબર પડી કે એ કાર માં આલોક જ હતો ?
જાનકી > એ લોકો એ મને એકલી ને જતા જોઈ ને મારી પાસે કાર ઉભી રાખી ને ગંદો ઈશારો કર્યો હતો. એ વખતે મારી નજર પડી હતી,
તું આજ દિન સુધી મળી તો નથી કદાચ તારી જોવા માં કાંઇક ભૂલ થતી હોય એવું પણ બને ને ?
ભદ્રા નો વિશ્વાસ હજુ હવાતિયા મારી રહ્યો હતો . એણે નિરાશા સાથે સવાલ કર્યો.
એને પોતાને ખબર હતી કે એણે નજરો નજર આલોક ના મોબાઈલ માં મેસેજ વાંચ્યો છે તોય ..
તમારા મોબાઈલ માં સર ના ફોટા ઓ કેટલાય જોયા છે મેડમ . અને આઈ એમ ડેમ શ્યોર એ આલોક સર જ હતા.
ભદ્રા > આલોક એ તને કાઈ ખરાબ ઈશારો કર્યો હતો ? આઈ મીન આલોક એ તને છેડી હતી કે એની સાથે ના એના મિત્રો એ ?
જાનકી > ના આલોક સર નહતા બોલ્યા , એમના ફ્રેન્ડસ માં થી જે કાર ચલાવતો હતો ને એ જ હરામી હતો સાલો માદર,,,,,,
જાનકી નું ગૌર મુખડું રાતું ચોળ થઇ ગયું , ભઠ્ઠી માં થી કાઢેલા લોઢા જેવું.
ભદ્રા ને થોડી રાહત થઇ , પોતાના પતિ પ્રત્યે નો ગુસ્સો વધારે તો નહી પણ થોડો ઠંડો પડ્યો.
ભદ્રા મૌન થઇ ગઈ , જાનકી એને કશુક પૂછવા જતી હતી એટલા માં પેશન્ટ આવ્યું , જાનકી પેશન્ટ ને જોઈ ને હતપ્રભ થઇ ગઈ. એ રાજા હતો. રાજા ને જોઈ ને ભદ્રા ને થયું કે એ ફોન કરી ને આવ્યો હોત તો હું જાનકી ને થોડી આઘી પાછી કરી દેત , શાંતી થી એની સાથે બે ઘડી વાત થાત ,
પણ આ ગામડિયા મજુર લોકો ને વળી એટલી તમીઝ ક્યાં થી હોય ? એટલી ય કર્ટસી નથી આવડતી કે એપોઇન્ટમેન્ટ લઈ ને જઈએ..
પણ એમ તો મારે ત્યાં ક્યાં એટલી ભીડ રહે છે કે એને અથવા કોઈ ને એપોઇન્ટમેન્ટ લઈ ને આવવું પડે ? અરે મોટા ભાગ ના પેશન્ટ્સ ક્યાં એપોઇન્ટમેન્ટ લઈ ને જ આવે છે ?
અરે રાજુ તુમ ? આઓ આઓ. બૈઠો ..
જાનકી જરા એક ગ્લાસ પાણી લાવીશ ? ભદ્રા એ જાનકી ને નમ્રતા થી કહ્યું
સ્યોર મેડમ , જાનકી ત્વરિત ઉભી થઇ ને ગઈ અને એની જગ્યા એ રાજા બેસી ગયો.
એના નવા કપડા જોઈ ને ભદ્રા એ અંદાજ માર્યો કે એ કામ પર થી તો નથી જ આવતો. ક્યાંક બહર ગામ થી આવતો હોવો જોઈએ.
કયું આજ નયે કપડો મેં હો ? કહી શાદી વાદી મેં ગયે થે ક્યા ?
રાજા સહેજ હસી ને બોલ્યો રે નહિ મેડમ , આપ કે યહા આના થા ઇસ લિયે ઘર જાકે કપાળે બદલ કે નયે પહન કે આયા.
જાનકી ના આવતા પહેલા ભદ્રા એ ધીમે રહી ને રાજા ને કહી દીધું .
બુરા મત માનના રાજુ મગર મેરી એમ્પ્લોઇ કે આગે કુછ એસા વેસા મત બોલ દેના , ઠીક હે ? વેસે તો મુજે તુમ પર પુરા ભરોસા હે મગર ફિર ભી યાદ દિલા રહી હું.
નહિ મેમસાબ , રાજા આપ ક ભરોસા કભી તોડેગા નહિ ,ફિકર મત કીજીયે.
એટલા માં જાનકી પાણી નો ગ્લાસ લઈ ને આવી.
અરે એક જ ગ્લાસ કેમ લાવી . બીજોઈ પણ લઈ આવ આ જેન્ટલમેન એ માયા ના એક્સિડન્ટ વખતે અમારી બહુ મદદ કરી હતી , જાનકી તું આમને ઓળખે છે ? પેટ્રોલ પંપ ની બાજુ માં પંચર ની દુકાન છે આમની.
જાનકી ને આ માહિતી અધુરી લાગી. કેમ કે શહેર માં પાંચ છ પેટ્રોલ પંપ છે હવે કયા પંપ ની વાત કરતા હશે મેડમ ? પણ રાજા ને જોઈ ને જાનકી ને એ માણસ એવો દિલચશ્પ જ ન લાગ્યો કે એના વિશે કોઈ જાણવા ની ઉત્કંઠા થાય.
આમ પણ ગરીબ માણસ કયારે કોઈ ને દિલચશ્પ લાગે જ છે ? ગરીબ માણસે ફાટેલું જીન્સ પહેર્યું હોય એની તરફ ધ્રુણા થી જોનાર સમૃદ્ધ માણસો મોલ માં થી ફાટેલા જીન્સ ખરીદી ને હોંશે હોંશે પહેરે છે એ હકીકત છે .
જાનકી બીજો ગ્લાસ લેવા ગઈ ત્યારે ભદ્રા એ કહ્યું .
કહો કેસે આના હુઆ રાજુ ક્યા તકલીફ હે ?
તકલીફ તો કુછ ખાસ નહિ હે મેમસાબ બસ મુજે કુછ દિનો કે લિયે થોડે રુપયો કી જરૂરત થી ,
ભદ્રા એ આવી આશા નહોતી રાખી કે રાજા એની પાસે કદીક પૈસા ની માંગણી પણ કરી શકે. એ મૂંઝાઈ ગઈ. શું કહેવું એ સમજાયું નહિ.
મનોમન એ રાજા ને કેવી રીતે ના પાડવી એ વિચારતી રહી , થોડી વાર વિચાર કરી ને એ બોલી
કિતને ?
પાંચ હજાર મેમસાબ.. મેં એક હફ્તે મેં આપ કે પાસે લોટા દુંગા. આપ ચાહે તો મેરા મોબાઈલ ગીરવી રખ લીજીયે.
ટેબલ પર મોબાઈલ મુક્યો એ જોઈ ને ભદ્રા ને હસવું આવી ગયું , આ મોબાઈલ ના બદલ માં તો એક હજાર પણ જોઈ ન આપે. પણ એ કશું બોલી નહિ , ભદ્રા ને થોડી રમત કરવાનું મન થયું .
ઠીક હે , એક મિનીટ રુકો ,
જાનકી ... ભદ્રા એ બુમ મારી ને જાનકી ને અંદર બોલાવી અને કહ્યું , ઇનકો કલ વાલી કેશ મેં સે પાંચ હજાર રુપયે દેના ,ઓર યે મોબાઈલ ઉસ ડ્રોઅર મેં રખ દો
જાનકી ને કાઈ સમજાયું નહિ , આવો મેલો ઘેલો મોબાઈલ લઈ ને મેડમ શું કરશે ? એણે ભદ્રા સામે જોયું , સહેજ હસી ને ભદ્રા એ કહ્યું રખ દો ના ?
આગળ કાઈ દલીલ કાર્ય વિના જાનકી એની ચેમ્બર માં ગઈ અને પૈસા લેતી આવી .ભદ્રા એ રાજા ને એ પૈસા આપ્યા ,
બહોત બહોત શુક્રિયા મેમસાબ મેં જીતની હો સકે જલ્દી લૌટા દુંગા.
ભદ્રા ને થયું પાંચ હજાર મારા માટે કેટલી મામુલી રકમ છે ? અને રાજા નું બિચારા નું કામ અટકી ગયું છે ,
કોઈ બાત નહિ રાજુ , આરામ સે લૌટાના મુજે કોઈ જલ્દી નહિ હે .,
ઓર કુછ કામ હે તો બોલો. ભદ્રા એ વિવેક દર્શાવતા રાજા ને કહ્યું.
એ ના પાડવા નું વિચારતી તો હતી પણ પછી થયું વધારે રકમ હોય તો ના ય પડાય આટલો મામુલી રકમ માટે ના પાડું તો મારું ય ખરાબ દેખાય ને ? એ એમ જ વિચારે કે આવડા મોટા ડોક્ટર થઇ ને પાંચ હજાર ન હોય ?
કાઈ વાંધો નહિ એ સમયસર નહિ પણ આપી જાય તો કમ સે કમ બીજી વાર તો નહિ માંગે ! ઘણી વાર આપણે બજાર માં આઝાદી થી ફરી શકીએ એટલા માટે ય અમુક રૂપિયા અમુક લોકો ને ઉછીના આપી રાખવા સારા , એ પાછા આપી ન શકે એટલે બીજા ય ન માંગી શકે.
રાજા ઉભો થયો . ભદ્રા ને એમ હતું કે એ જલ્દી ખસશે નહિ મારી સામે થી પણ એ તો શુક્રિયા કહી ને નીકળી ગયો.
ખબર નહિ કેમ પણ ભદ્રા ને ઉછ સોસાયટી ના દંભી થેન્ક્સ કરતા આ શુક્રિયા વધુ ઊંડાણ થી નીકળ્યું હોય એમ લાગ્યું એ એકીટસે રાજા ની પૂંઠ ને જોઈ રહી.
એના જતા જ જાનકી અંદર ધસી આવી.
આ બધું શું છે મેડમ ..? અમને ના પાડો છો અને તમે જ આવા કામો કરો છો ?
ભદ્રા ને ઝટકો વાગ્યો. શું બકે છે જાનકી ? એને ક્યાં થી ખબર કે હું રાજા ને ??
અરે મારે આવો વિચાર જ શું કામ કરવો પડે ? હું ક્યાં રાજા સાથે કોઈ પણ સબંધ થી જોડાઈ જ છું ? આતો મનોમન વિચારેલા ખયાલી પુલાવ છે , જાનકી એ આવી કેમ વિચાર્યુ ?
ભદ્રા ગુસ્સે થઇ ગઈ.. શું બકે છે બેવકૂફ ? એ માણસ મામુલી પંચર વાળો મજુર છે અને એણે એક વાર મારી કાર નું અરજન્ટ પંચર બનાવી આપ્યું હતું એ ય પૈસા લઈ ને , અને બીજી વાર માયા નું એક્સિડન્ટ વાળું એકટીવા મારા ઘરે મુકવા આવ્યો હતો એટલું જ , એના થી વિશેષ મારે એની સાથે કોઈ જ સબંધ નથી , અને બાય ધ વે હું કેવા કામો કરું છું એ કહીશ જરા?
એક મિનીટ મેડમ ..કહું.. જાનકી હસી રહી હતી ..ભદ્રા ને એનું હસવું કસમય નું લાગ્યું. કેમ કે એ બહુ ગુસ્સા માં હતી ..
એક મિનીટ તમારો મોબાઈલ આપજો જરા..
જાનકી એ હાથ લંબાવ્યો.
શું કામ છે મારા મોબાઈલ નું ? આજે બધા ને થયું છે શું ? કોઈ મોબાઈલ આપવા આવે છે તો કોઈ માંગવા..
ભદ્રા બોલી.
જાનકી > આપો તો ખરા..યાર મજા આવશે ..
ભદ્રા એ મોબાઈલ પર્સ માં થી કાઢ્યો અને જોયું તો રાજા નો મિસકોલ પડેલો હતો .પોતે ઉઠાવી શકી નહોતી.
તો એમાં શું થઇ ગયું ? કોઈ નો ફોન આવે એટલે આટલું બધું ખરાબ વિચારી લેવાનું ?
જાનકી એ ભદ્રા ના હાથ માં રાજા નો મોબાઈલ મુક્યો અને ભદ્રા ના મોબાઈલ થી રાજા ના નંબર પર રીંગ મારી. સ્વવાભાવિક પણે જ કોલ લોગ માં રાજા નો મિસ્ડ નંબર પડેલો હતો જેની જાનકી ને જાણ હતી.
રાજા ના મોબાઈલ માં ખુબ મોટે થી રીંગ વાગી..
ચીપકાદે સૈયા ફેવીકોલ સે...
પણ ભદ્રા ને આ રીંગ ટોન કરતાય વધારે ઝટકો તો પોતાનું જે નામ ડિસ્પ્લે થયું એ જોઈ ને લાગ્યો..
ડોક્ટર આઈટમ ,
ભદ્રા ને તમ્મર આવીગયા એક સેકંડ માટે.. રાજા મારા માટે આટલું ખરાબ વિચારે છે ? તે દિવસે તો એના ટાબરિયા એ મારું અપમાન કર્યું હતું એ હું પી ગઈ , પણ આજે તો જાનકી ને ય ખબર પડી ગઈ.. જાનકી એ ફોન કટ કરી દીધો .અને ભદ્રા ની સામે મલકાઈ રહી , એના ચહેરા પર એવા સ્પષ્ટ ભાવો વાંચતા હતા ભદ્રા ને કે જાણે જાનકી એ ભદ્રા નું કોઈ બહુ મોટું કૌભાંડ પકડી પાડ્યું હોય. ભદ્રા ને રંગે હાથ એણે પકડી પાડી હોય.
જાનકી એના ફોન માં એણે મારું નામ ગમે તે રીતે સેવ કર્યું હોય એમાં મારો શું વાંક ?
ભદ્રા રડમસ થઇ ગઈ. વગર વાંકે એ આરોપી ના કઠેડા માં ઉભી થઇ ગઈ હતી એ એના થી સહન થતું નહતું. એ ધ્રુસકે ધ્રુસકે રડી પડી. જાનકી ને ય બહુ દુખ થયું , હસવામાં થી ખસવું થઇ ગયું. જાનકી ને થયું મેડમ સાથે મજાક કરી ને પોતે બહુ મોટી ભૂલ કરી છે ,એણે બે હાથ જોડી ને ભદ્રા ને કહ્યું મેડમ આઈ એમ વેરી સોરી મારો ઈરાદો તમને હર્ટ કરવાનો જરાય નહતો. હું તો જસ્ટ મજાક કરતી હતી. હું ક્યાં તમને નથી ઓળખતી ? અને ક્યાં તમે અને ક્યાં એ લોફર મામુલી પંચર વાળો ? આઈ ડોન્ટ બીલીવ કે તમારો ટેસ્ટ આટલો હલકો હોઈ શકે .
પણ ભદ્રા નું રડવાનું બંધ થતું જ નહતું. હકીકત માં તો એ પોતે ય સમજતી હતી કે જાનકી જે કાઈ કહે છે એ માત્ર એનું મન મનાવવા માટે નથી કહેતી , હર્દય ના ઊંડાણ થી કહી રહી છે , આટલા સમય ના સહવાસ થી એ એટલું તો ઓળખી જ શકી હતી કે જાનકી એલફેલ કદી બોલે એવી નથી. પણ ભદ્રા ને આલોક થીઓ અને માયા થી જે હર્ટ થયું હતું એ ના કારણે એને સવાર થી જ રડવાનું મન થતું હતું. પણ કોઈ ખભો નહતો મળતો. એમાં આ ભળ્યું જાનકી એ પ્રેમ થી ભદ્રા ના ખાબે હાથ શું મુક્યો ભદ્રા વધુ હિબકે ચડી. ભદ્રા સમજતી હતી કે કોઈ પેશન્ટ આવી જશે તો પોતે છોભીલા પડવા જેવું થશે , અને એક પુખ્ત ડોક્ટર એ પોતાની ભાવનાઓ પર અંકુશ રાખવો જ રહ્યો. જાનકી પાણી લઈ આવી. એ ય બિચારી બહુ શરમિંદી થઇ ગઈ હતી.
થોડી વારે ભદ્રા નું રડવાનું બંધ થયું એટલે આંખો માં ઝળઝળિયાં સાથે જાનકી એટલું બોલી. માફ કરજો મેડમ હું તો એક મિત્ર ભાવે મજાક કરી બેઠી હતી અને આપ ને દુખ થયું. હવે પછી હું આવી મજાક કદી નહિ કરું. પ્લીઝ ફરગીવ મી..
નો નો ડીઅર.. સવિતા ના મારા થી છુટા પડ્યા પછી એક તું જ મને સારી મિત્ર મળી છે , અને તને ગમે તેવી મજાક કરવાનો હક જ છે , પણ આલોક થી હું સવારે હર્ટ થઇ હતી ને એટલે મને રડવું આવે છે , એમ કહી ને ભદ્રા એ જાનકી ને માયા નું વર્તન , એનું કૈંક બેહુદુ વર્તન , કશુક છુપાવવું , આલોક ની વાત બધું જ કહ્યું. જાનકી ને તમાર કથની કાર્ય પછી ભદ્રા બોલી જાનકી તું જરાય માઠું ન લગાડીશ. મારા રડવા માટે તું જરાય જવાબદાર નથી , રહી વાત રાજા ની તો જો હું એની શું વલે કરું છું એ ...
ગુસ્સા માં ભદ્રા એ રાજા ને ફોન તો લગાડ્યો પણ પોતાના ટેબલ પર જ એ રણક્યો ....
ચીપકાદે સૈયા ફેવી કોલ સે...
ભદ્રા એ નહતું જોવું તોય જોવું જ પડ્યું..
ડોક્ટર આઈટમ..
ફક....ભદ્રા એ ફોન કાપી નાખ્યો ..ગુસ્સા માં એ ગાળ બોલી..
જાનકી એ વાતાવરણ ને હળવું બનાવવા કહ્યું મેડમ . ગુજરાતી ગાળ માં જે મજા છે એ અંગ્રેજી માં જરાય નથી..
આની જગ્યા એ તમે ભેણ.... બોલ્યા હોત ને તો વધુ ઈફેક્ટીવ લાગત..
એમ કહી ને એ ખોટું ખોટું હસી..
તું જ બોલ ..મારે નથી બોલવી ગાળ.. તું મારી સાથે ચલ આપણે એની દુકાને જઈએ... હાલ ને હાલ એની માં ફાડી નાખીએ પછી તો તને વિશ્વાસ આવશે ને કે હું આઈટમ નથી ?
જાનકી > અરે પણ દવાખાનું સુનું મૂકી ને જવાતું હશે ? પેશન્ટ ડોક્ટર ભદ્રા ને મળવા આવે અને ભદ્રા પંચરવાળા ને મળવા ગયા હોય એ કેવુય લાગે ?
જાનકી એ એના મેડમ ની ખેંચી...
ભેણ ચોદ તું બંધ થઈશ ? ભદ્રા એ મોટે થી ગાળ દીધી જાનકી ને ... જાનકી ખુશ થઇ ને તાળી ઓ પાડતી બોલી એ હુઈ ના બાત.. હવે તમે ગુસ્સે થયા હોય એવું લાગ્યું... મેડમ ... બાકી ફક ફક કરતા હતા ત્યારે તો જાણે નીચે તકિયો મૂકી ને કરાવતા હોય ને એવું લાગતું હતું..
સાલી બહુ બગડી ગઈ છે તું.. ચુપ મર.. ભદ્રા એ જાનકી ની છાતી પર ચીમટો ભરી ને કહ્યું..
પેશન્ટ ને જે કેવું હોય એ કહે તું હાલ ને હાલ મારી સાથે ચાલ બસ.. મારે એ નાલાયક ને સીધો દોર કરી નાખવો છે આજે તો .
ભદ્રા કાર ની ચાવી લઈ ને બહાર નીકળી ગઈ એટલે જાનકી એ પરાણે ભદ્રા ની પાછળ પાછળ જવું જ પડ્યું .
બહાર દરરોજ નાકે રીક્ષા લઈ ને ઉભો રહેતા બન્ટી ને ભદ્રા એ કહ્યું .
કોઈ આયે તો કહેના મેડમ પાંચ મિનીટ મેં આતી હે .
ઠીક હે મેડમ , રીક્ષા વાળા એ અદબ થી , રીસ્પેક્ટ થી ભદ્રા ને જવાબ આપ્યો. ભદ્રા ને એ બહુ ગમ્યું.
બંને પંચર ની દુકાને આવ્યા..
______________________________
!!!! સંવેદના નું સરનામું !!!!

ત્યાં મિત્રતાના અર્થને ચોખ્ખો લખ્યો હશે ,

જુલિયસ સીઝરની પીઠનું ખંજર તપાસ કર .

_ હેમેન શાહ

Reply With Quote
  #83  
Old 30th December 2014
mk1975's Avatar
mk1975 mk1975 is offline
yaron ka yaar
  Gold Coins: Contributed more than $100 for XP server fund      
Join Date: 25th August 2010
Location: Dosto ke dil me
Posts: 46,826
Rep Power: 60 Points: 9553
mk1975 has celebrities hunting for his/her autographmk1975 has celebrities hunting for his/her autographmk1975 has celebrities hunting for his/her autographmk1975 has celebrities hunting for his/her autographmk1975 has celebrities hunting for his/her autographmk1975 has celebrities hunting for his/her autographmk1975 has celebrities hunting for his/her autographmk1975 has celebrities hunting for his/her autographmk1975 has celebrities hunting for his/her autographmk1975 has celebrities hunting for his/her autographmk1975 has celebrities hunting for his/her autograph
UL: 68.24 gb DL: 30.22 gb Ratio: 2.26
Bhen chod ma fadi
Have to raja ni pattar thokai javani
______________________________
સાહેબ જીવવું તો પોતાની પસંદ પ્રમાણે,

દુનિયા ની પસંદ તો બદલાતી રહે છે.

Reply With Quote
  #84  
Old 31st December 2014
Gujju2012's Avatar
Gujju2012 Gujju2012 is offline
Custom title
 
Join Date: 10th January 2012
Posts: 1,272
Rep Power: 14 Points: 992
Gujju2012 has received several accoladesGujju2012 has received several accoladesGujju2012 has received several accoladesGujju2012 has received several accolades
મસ્ત અપડેટ ..
પણ
બકુભાઇ
બહુ નાનો અપડેટ હોય તેવું નથી લાગતું ?????
એક તો ૩-૪ દિવસે અપડેટ આપો
તે પણ આટલા નાના ??



રાજા ની માં બીમાર છે તે ગામડે ગયો છે
______________________________

Reply With Quote
  #85  
Old 31st December 2014
gogi2013's Avatar
gogi2013 gogi2013 is offline
Custom title
 
Join Date: 4th March 2013
Posts: 3,163
Rep Power: 14 Points: 1642
gogi2013 is a pillar of our communitygogi2013 is a pillar of our communitygogi2013 is a pillar of our communitygogi2013 is a pillar of our communitygogi2013 is a pillar of our communitygogi2013 is a pillar of our communitygogi2013 is a pillar of our communitygogi2013 is a pillar of our community
********દ.....એક જ update



જકાસ...................................................................
______________________________
______________

Last edited by gogi2013 : 31st December 2014 at 11:12 AM.

Reply With Quote
  #86  
Old 31st December 2014
rakeshtshah rakeshtshah is offline
Custom title
 
Join Date: 9th November 2004
Posts: 1,396
Rep Power: 33 Points: 1303
rakeshtshah is a pillar of our communityrakeshtshah is a pillar of our communityrakeshtshah is a pillar of our communityrakeshtshah is a pillar of our communityrakeshtshah is a pillar of our communityrakeshtshah is a pillar of our community
UL: 52.61 mb DL: 157.62 mb Ratio: 0.33
awaiting best gujarati story.....................

Reply With Quote
  #87  
Old 31st December 2014
ad26789's Avatar
ad26789 ad26789 is offline
Custom title
 
Join Date: 11th December 2010
Posts: 28,239
Rep Power: 53 Points: 17388
ad26789 is one with the universead26789 is one with the universead26789 is one with the universead26789 is one with the universead26789 is one with the universead26789 is one with the universead26789 is one with the universead26789 is one with the universead26789 is one with the universead26789 is one with the universe
______________________________

Reply With Quote
  #88  
Old 31st December 2014
soft_touch's Avatar
soft_touch soft_touch is offline
Custom title
 
Join Date: 6th January 2012
Location: in honesty
Posts: 2,280
Rep Power: 20 Points: 5629
soft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autograph
ભદ્રા બિન્દાસ્ત કાર માં થી ઉતરી ને આમ તેમ ડાફોળીયા મારવા લાગી પણ રાજા દેખાયો નહિ.. પેલું ટાબરિયું દોડતું આવ્યું..
હવા ચેક કરની હે ?
નહિ તેરે ઉસ્તાદ કી હવા નિકાલને આઈ હું . કહા હે વો ?
ગુસ્સા માં ભદ્રા એ પેલા ટાબરિયા ને કહ્યું .
ઉસ્તાદ તો સ્કુલ ગયે હે રીન્કુ કી ફીસ ભરને.. અબ ખાના ખા કે હી આયેંગે..
ભદ્રા ની ભરાવદાર છાતી ને ઘૂરતા એ છોકરા એ કહ્યુ.
ભદ્રા એ કહ્યું ઠીક હે વો આયે તબ ઉસે બોલ દેના કે મેં આઈ થી.. ઓર તત્કાલ મુજે મિલે.. મુજે ઉસ સે બહોત જરૂરી કામ હે..
બોલ દુંગા , રાત કો દેર સે આયે તો ભી આપકે ઘર પે ભેજ દુ ના ? પેલા ટાબરિયા એ સિક્સર મારી..
અબે બેવકૂફ રાત કો મુજે ઘર બુલા કે ક્યાં ચાટના ને ઉસે ? તું રહેને દે મેં હી ઉસ સે મિલ લુંગી.. તું બસ ઉસે કહેના કે મુજે ફોરન ફોન કરે.. અગર રાત કે આઠ બજે તક ન કર સકે તો કલ સુબહ દસ બજે કે બાદ કરે..
ભદ્રા કાર માં બેસી ગઈ જાનકી બધું જ સાંભળતી હતી..
અને એ હસી રહી હતી..
કાર ના કાચ ચડાવી ને ભદ્રા એ જાનકી ને કહ્યું.
સાલી તું કયું હંસ રહી હે ?
અરે પણ મારી સાથે શું કામ તમે હિન્દી માં વાત કરો છો ? ક્યાંક ઘરે ય હિન્દી માં વાત ન કરી બેસો ધ્યાન રાખજો નહીતર સાહેબ ને ય મારી જેમ ખુલાસા કરવા પડશે..
જાનકી એ ભદ્રા ને આંખ મારી..
અલી તને કેટલી વાર કહું કે મારે અને એ ડોફા ને કોઈ સબંધ નથી.. ભદ્રા એ જોર થી જાનકી ને કહ્યું.
હજી તમે પ્રમાણ ક્યાં આપ્યું છે ? હજી તો એની પ્રક્રિયા કરી છે . જાનકી એ ઠંડે કલેજે જવાબ આપ્યો.
સારું તને સંતોષ થાય એવું પ્રમાણ આપું પછી તો માનીશ ને ?
અરે હું તો અત્યારે ય માનું જ છું મેડમ .. આ તો તમે ખાલી ફોગટ તાયફો કર્યો.. આવું કરી ને તમે પેલા ટાબરિયા ને ય તમારા મસ્ત બોલ બતાવી આવ્યા.. આપણે ચુપ ચાપ ફોન માં થી એ નંબર ડીલીટ પણ કરી શકતા હતા ને ? અને પછી જયારે એ ફોન લેવા આવત ત્યારે એને ન કહી શકત ? ત્યાં સુધી ડ્રોઅર માં થી ફોન કાઢી એ કોણ તમારું નામ વાંચી લેવાનું હતું ?
ભદ્રા ને જાનકી ની વાત સો ટકા સાચી લાગી ,
યાર , તે જોયું તું ને એ નાનું ટાબરિયું કેવી નજરે મને જોઈ રહ્યું હતું ? એક દિવસ હું રાજા ને ત્યાં હવા ચેક કરાવવા આવી ને તો સાલું મને જોઈ ને એના ઉસ્તાદ ને કે... કે ઉસ્તાદ તેરી આઈટમ આઈ..
આટલા નાના છોકરાઓ ને ય બ્રેસ્ટ જોવાનો ક્રેઝ હોય આઈ એમ રીઅલી શોક્ડ યાર...
મેડમ ... અત્યારે મોબાઈલ માં એટલું બધું આવવા લાગ્યું છે કે એવડું છોકરું ચાન્સ આપો તો બ્રેસ્ટ દબાવી પણ નાખે.. અને રેપ પણ કરી દે.. બહુ ચેતી ને ચાલવા જેવું છે , પેલી કહેવત છે ને ? મેન વિલ બી મેન .....
હા યાર ..સાચી વાત છે તારી ...
દવાખાના આગળ કાર પાર્ક કરી ને બંને અંદર આવ્યા .. ચાર પેશન્ટ બેઠેલા હતા એમાં પરોવાઈ ગયા.... ભદ્રા નું ધ્યાન પેશન્ટ માં પરોવાતું નહતું , એ અંદર થીં ધુઆ પુઆ થઇ ગઈ હતી , એને એમ થતું હતું કે આખરે રાજા મને સમજે છે શું ? એક તરફ હું એના માટે આટલું સારું વિચારી રહી છું અને એ નાલાયક મારા માટે આટલું ગંદુ વિચારે છે ?
આ તો સારું થયું કે જાનકી એ એનો મોબાઈલ ફેંદયો અને આ વાત ની મને જાણ થઇ , નહીતર હું તો કદી જાણવા જ ન પામત કે રાજા મારા વિષે શું વિચારે છે , અને મારા મિસ કોલ ને રાજા ના કોલ લોગ માં ન જાણે કેટલા લોકો જુઅત , જે જુઅત એ મને તો એની .... આગળ વિચારતા ધ્રુણા થી વિચલિત થઇ ઉઠ્યું ભદ્રા નું મન .
નાની વિન્ડો માંથી જાનકી બધું જોઈ રહી હતી , જેવા પેશન્ટ પત્યા કે તરત જાનકી અંદર આવી ને ભદ્રા ને કહે :
મેડમ હું જોઉં છું કે તમે સખ્ત ડીસ્ટર્બ છો , હાઉ કેન આઈ હેલ્પ યુ..?
ના જાનકી એવું કાઈ નથી પણ યુ નો ? હું બધાય માટે આટલી ઓનેસ્ટ છું તોય મને જ શા માટે સૌ હર્ટ કરતા હશે ? રાજા ને હેલ્પ કરવી પડે એવું મારી સાથે એનું કોઈ સગપણ નથી તોય માત્ર માનવતા ના નાતે હું એને મદદ કરી રહી છું અને એના બદલે ....
બટ થેન્ક્સ જાનકી તારા લીધે મને મોટું નુકસાન જતા બચી ગયું . મેં હવે પછી હું રાજા ને કદી કોલ નહિ કરું.
ભદ્રા જાનકી સામે આભાર સૂચક નજરે જોઈ રહી.
મેડમ મને એક બાબત બહુ હર્ટ થયા કરે છે તે એ કે મારે લીધે આજે તમે રડ્યા , જો તમે ખરેખર મારી વાત મજાક નું માઠું ન લગાડ્યું હોય તો મારા ઘરે ડીનર માટે આવવું પડશે. તો જ મને થશે કે તમે મને માફ કરી દીધી છે બાકી ઘણી વાર સબંધો માં ઉપર ઉપર થી માફી મંગાઈ પણ જતી હોય છે અને અપાઈ પણ જતી હોય છે , વાસ્તવ માં ન તો માફી માંગનાર સાચા દિલ થી માંગે છે કે ન તો માફ કરનાર સાચા દિલ થી માફ કરે છે ,
એ બહાને હર્ષદ ની ઓળખાણ પણ પાકી થશે ,.
અરે હું એને ઓળખું જ છું જાનકી તારી વાતો માં એ હમેશા શામેલ જ હોય છે ને ? અને તમારા પ્રોગ્રામો ની વાતો તે એટલી બધી કરી છે કે મને એની સામે આવતા ય હવે તો શરમ આવે.. એમ કહી ને ભદ્રા હસી..
વાત ને ટાળતા કોઈ તમારી પાસે થી શીખે મેડમ..
જાનકી એ કહ્યું.
ભદ્રા > નેક્સ્ટ વિક માં આલોક લોંગ ટુર પર જવાનો છે ત્યારે ચોક્કસ તારા ઘરે એક નાઈટ રોકાઈશ બસ ? આઈ પ્રોમિસ..
ભદ્રા ના ગાળા માં પ્રોમિસ શબ્દ અટકી ગયો સામે રાજા ને ઉભેલો જોઈ ને ..
નમસ્તે મેમસાબ આપ ને મુજે બુલાયા થા ?

હા મેને તુમે બુલાયા થા રાજા તમ અપને આપ કો સમજતે ક્યા હો ? મેને જરા હસ કે તુમ સે બાત ક્યા કર લી તુમ તો મુજે અપની આઈટમ હી સમજને લગ ગયે ?
ન ન ન ન ન ન નહી મેડમ ! ખુદા કે વાસ્તે એસા મત કહીએ . આપ કો માલુમ હે ઉસ દિન મેને મેરે બચ્ચે કો કિતના મારા થા ?
તો ફિર તુમ્હારે મોબાઇલ મેં મેરા નામ એસે નામ સે કયું સેવ કિયા હુઆ હે યુ ડોમીસ ?
ભદ્રા ના ચહેરા પર ની રેખાઓ જોઈ ને રાજા સમજી ગયો કે ભદ્રા ખુબ ગુસ્સા માં છે , એ નીચું જોઈ ને ઉભો રહ્યો.
જાનકી ને લાગ્યું કોક પેશન્ટ આવી જશે તો તાયફો થઇ જશે પણ સાંજ નો સમય થવા આવ્યો હતો એટલે પેશન્ટ આવવા ની શક્યતા નહીવત હતી તોય એ જઈ ને દરવાજો આડો કરી આવી.
રાજા એ જાનકી સામે જોયું.
ભદ્રા નું ગોરું રૂપાળું મુખડું લાલ ચોળ થઇ ગયું હતું , રાજા ને ચુપ જોઈ ને એને ખાતરી થઇ ગઈ કે રજા નું પાપ પકડાઈ ગયું છે એટલે એ નિરુત્તર થઇ ગયો છે . આજે મોકો છે તો એને એનું સ્થાન દેખાડી જ દઉં જેઠ એ હવે પછી મને હેરાન ન કરે અને મારા વિષે કોઈ સપનાઓ ન જુએ.
વો મેરી લાડકી જેસી હે ઉસકી ઓર ક્યા દેખ રહ હે બેવુકૂફ ? અચ્છા હુઆ કે મેરી લડકી ને તેરા મોબાઈલ ચેક કિયા ઓર એ પતા ચલા ,
મેં તો ઇતના પઢા લિખા નહિ હું મેમસાબ કે અંગ્રેજી મેં આપ કા નામ લીખ સકું , યે તો મેરે લડકે ને શરારત કી હોગી મેને ઉસકે પાસ આપ ક નંબર ડલવાયા થા. આજ ઉસે મેં જાન સે માર ડાલુંગા , અબ વો નહિ બચેગા. મુજે માફ કર દીજિયે મેમસાબ . મેં આપ કે બારે મેં કભી બુરા નહિ સોચ સકતા.. મેં તો આપ કો....
એટલું બોલી ને રાજા અટકી ગયો અને જાનકી સામે જોઈ અને નીચું જોઈ ગયો.
આપ ને મુજે પૈસે દિયે થે ઇસી બારે મેં શાયદ કુછ બાત કરની હોગી ઈસલીયે મેં આપ સે મિલને અ ગયા મેમસાબ .. મગર .
ભદ્રા > અબ ઓર કિતને જુઠ બોલોગે રાજા ? તુમ્હારે વો શરારતી લડકે ક નામ લે કે તુમ ઓર કિતને બચતે રહોગે ? ઇસ બાર મેં તુમ્હે માફ કરને વાળી નહિ હું , જાઓ આપના મોબાઈલ લે કે દફા હો જાઓ યહા સે , મુજે વો પૈસે ભી વાપસ નહિ ચાહિયે. ઓર એ અપના મોબાઈલ ભી લે જાઓ. મગર દોબારા યહા કભી નહિ આના. ચલે જાઓ... મેં તુમ્હારી શકલ તક દેખના નહિ ચાહતી.
એમ કહી ને ભદ્રા અવળું ફરી ગઈ. એની આંખો માં થી બોર બોર જેવડા બે આંસુઓ દદડી ને એની સાડી માં શોષાઈ ગયા.
ઠીક હે મેમસાબ , મેં અબ આપ કો કભી અપની શકલ નહિ દિખા ઉંગા. મગર મેરા યકીન કીજીયે મેં એસ આદમી બિલકુલ નહિ હું જેસા આપ સમજ રહે હો. બે હાથ જોડી ને કરગરતા રાજાની આંખો માં તગતગતા આંસુ જોઈ ને જાનકી હચમચી ગઈ. મરદ જેવો મરદ થઇ ને રડી ને વાત કરે ત્યારે એમાં કોઈ બનાવટ ન હોઈ શકે. હર્ષદ ને રડતો એણે જોયેલો હતો ,એ પોતે લવ મેરેજ કરી ને બેઠી હતી . પ્રેમ કેવો હોય , લવ માં કેવા રૂસણા મનામણા હોય એ બધું એ અનુભવી ને બઠેલી હતી જાનકી ને રાજા ના અને ભદ્રા ના સબંધ માં કોઈ અકથ્ય ઊંડાણ દેખાયું .એને થયું બંને પક્ષે સત્યતા કેમ અનુભવાઈ રહી છે ? મેડમ તો સાચા જ છે એ મેં જ પુરવાર કર્યું છે તો પછી રાજા ખોટો કેમ નથી જણાતો ? બંને પક્ષો કોઈ શરારત નો ભોગ બન્યા હોય તો એમાં સબંધ ને શું કામ દાવ પર લગાડવા દેવો જોઈએ ?
જાનકી તરત વચ્ચે હસ્તક્ષેપ કરતા બોલી એક મિનીટ આપ દોનો ચુપ હો જાઈએ ઓર મુજે કુછ કહને દીજિયે.
મેડમ દેખિયે મેરી ઓર..

જાનકી એ કહ્યું એટલે ભદ્રા રાજા સામે ફરી ..ભદ્રા રડી રહી હતી , પણ ભદ્રા એ જોયું તો રાજા ની આંખો માં પણ આંસુ હતા.
મેમસાબ આપ ખુદા કે વાસ્તે રોઇએ મત , મેં વાદા કરતા હું આપ કો આજ કે બાદ કભી શિકાયત કા કોઈ મોકા નહિ દુંગા. બસ એક બાર મુજે માફ કર દીજિયે.
જાનકી > દેખો ભાઈ સાહબ મેડમ કો બહોત દુખ હુઆ હે...અગર કોઈ આપ કી બીવી કો આઈટમ કહેગા તો આપ કો કેસા લગેગા ?
મેં ઉસકા ખૂન પી જાઉંગા મેમસાબ અગર કોઈ એસા બોલેગા તો .
આપ પૂછ ના ઉસ હરામી મુસકાન સે છોટે મેમસાબ કો ઉસને સિર્ફ માલ બોલા થા તો મેને ઉસકા દાંત તોડ દિયા થા . ઉસ દિન જબ મેં આપ કે ઘર એકટીવા દેને આયા થા તબ મુજે ઇસી કારન ચોટ લગી થી .
ભદ્રા ને યાદ આવ્યો એ દિવસ ,
એ બોલી , અબ તુમ જાઓ મુજે કુછ નહિ સુનના હે રાજા ,
રાજા દરવાજે પહોંચ્યો એટલે જાનકી એ કહ્યું યે મોબાઈલ તો લેતે જાઓ ?
રાજા દુખી અવાજે બોલ્યો , નહિ મેમસાબ કે પૈસે લોટા કર હી અપના મોબાઈલ લુંગા અબ તો.
ઉસે બોલ ઉસકા મોબાઈલ એક હજાર કા ભી નહિ હોગા. મેને તો મજાક મેં રખા થા કોઈ ગીરવી નહિ રખા થા , કિસી શાહુકાર કો જા કે પૂછ ઇસ મોબાઈલ કે બદલે મેં સો રુપયે ભી નહિ દેગા.
ભદ્રા બોલી.
રાજા પાછો આવી ને ભદ્રા ની આંખ માં આંખ પરોવી ને જરાય ગભરાયા વિના બોલ્યો સો રુપયેકા હો ય પચાસ કા મેમસાબ , આપ કો જબ જરૂરત થી તબ તો ઇસી મોબાઈલ સે કામ હુઆ થા ના ? સાહબ કા પતા નહિ કિતના મહેંગા હોગા પર વો તો ઉસ વખત કામ નહિ આયા થા ના ? મેરા કહેને કા મતલબ સિર્ફ યે હે કે મોબાઈલ નહિ અપની ઈજ્જત ગીરવી રાખી હે મૈને આપ કે યહા , કયું કી ઇસકે અંદર ના કિસી ક ફોટો હે...જિસે દેખે બીના રાજા પાની તક નહિ પીતા.
તો ક્યા દોપહર કે બાર પાની હી નહિ પિયા હોગા તુમ ને ? ઓર જબ તક ફોન નહી લે જાઓગે તબ તક પ્યાસે હી રહોગે તુમ ? તુમ તો કહેતે થે એક હફ્તે મેં પૈસે લોટા દોગે તો ક્યાં એક હફ્તે તક પાની નહિ પીઓગે?
ભદ્રા એ રાજા ને ચોપડાવી ..
મુજે નહિ માલુમ થા કે આપ મેરા મોબાઈલ રખ લોગે મેમસાબ . મગર આપ ને રખ લિયા તો મેને તય કર લિયા થા અપ ને મન સે કે કહી સે કેસે ભી કરકે આપ કે પૈસે કાલ કે દિન મેં લા કે આપ કો લોટા દુંગા , લેકિન હા તબ તક મેં પાની નહિ પીઉન્ગા એ હકીકત હે. આપ કો આપ કે પૈસે કલ ગ્યારહ બજે તક મિલ જાયેંગે મેમસાબ. ફિર ભલે હી આપ મેરી શકલ ન દેખના ,
રાજા ની ખુમારી પર જાનકી વારી ગઈ. ખુમારી વાળો માણસ જ સાચો પ્રેમ કરી શકે. દેખતે હે કલ , અબ તો એ મોબાઈલ જબ આપ પૈસે લે કર આઓગે તબ હી મિલેગા. જાનકી એ કહ્યું.
રાજા તરત નીકળી ગયો.
ભદ્રા એ જાનકી ને ખખડાવી
યાર એના આ ડબલા મોબાઈલ ને રાખી ને તું શું કરીશ ? ફેંકી દે ને એના મોંઢા પર..
એ પાછો અહી આવી ને આપણ ને સંભળાવશે.
ના મેડમ . એના મોબાઈલ માં એવો કયો ફોટો છે જે ને જોયા વિના એ પાણી પણ નથી પીતો આપણે ય જોઈ એ તો ખરા ? ક્યાંક ભદ્રા આઈટમ મો જ ન હોય.. મને તો પાકો વિશ્વાસ છે કે એ તમારો જ ફોટો હશે.
હેં ? ના હોય . આ તો મને વિચાર જ નહતો આવ્યો યાર ? ભદ્રા રીતસર ની ચોંકી ઉઠી .
જલ્દી મોબાઈલ માં જો તો.. ભદ્રા ભારે ઉત્કંઠા થી પણ અતિશય ડર સાથે જાનકી ને કહ્યું.
હે ભગવાન આ બધું શું થવા બેઠું છે ? એક મામુલી પંચર વાળા ના મોબાઈલ માં શહેર ની વેલનોન , બ્યુટીફૂલ ડૉક્ટર નો?
______________________________
!!!! સંવેદના નું સરનામું !!!!

ત્યાં મિત્રતાના અર્થને ચોખ્ખો લખ્યો હશે ,

જુલિયસ સીઝરની પીઠનું ખંજર તપાસ કર .

_ હેમેન શાહ

Last edited by soft_touch : 2nd January 2015 at 01:20 PM.

Reply With Quote
  #89  
Old 31st December 2014
ad26789's Avatar
ad26789 ad26789 is offline
Custom title
 
Join Date: 11th December 2010
Posts: 28,239
Rep Power: 53 Points: 17388
ad26789 is one with the universead26789 is one with the universead26789 is one with the universead26789 is one with the universead26789 is one with the universead26789 is one with the universead26789 is one with the universead26789 is one with the universead26789 is one with the universead26789 is one with the universe
______________________________

Reply With Quote
  #90  
Old 1st January 2015
rakeshtshah rakeshtshah is offline
Custom title
 
Join Date: 9th November 2004
Posts: 1,396
Rep Power: 33 Points: 1303
rakeshtshah is a pillar of our communityrakeshtshah is a pillar of our communityrakeshtshah is a pillar of our communityrakeshtshah is a pillar of our communityrakeshtshah is a pillar of our communityrakeshtshah is a pillar of our community
UL: 52.61 mb DL: 157.62 mb Ratio: 0.33
nice update

Reply With Quote
Reply Free Video Chat with Indian Girls


Thread Tools Search this Thread
Search this Thread:

Advanced Search

Posting Rules
You may not post new threads
You may not post replies
You may not post attachments
You may not edit your posts

vB code is On
Smilies are On
[IMG] code is On
HTML code is Off
Forum Jump



All times are GMT +5.5. The time now is 06:16 AM.
Page generated in 0.02807 seconds