Xossip

Go Back Xossip > Mirchi> Stories> Regional > ત્રિકોણ નો ચોથો ખૂણો

View Poll Results: વાર્તા બરોબર જઈ &#2736
હા , ચાલુ રાખો , બહુ સરસ છે . 111 88.10%
ના , બંધ કરી દો , કંટાળો આવે છે . 3 2.38%
ખુબ મજા આવે છે , 9 7.14%
ઠીક છે . 3 2.38%
Voters: 126. You may not vote on this poll

Reply Free Video Chat with Indian Girls
 
Thread Tools Search this Thread
  #11  
Old 28th November 2014
premila's Avatar
premila premila is offline
 
Join Date: 15th May 2013
Posts: 236
Rep Power: 11 Points: 351
premila has many secret admirers
well come bakubhai. wish you all the best. khub sars lekhan sheli badal abhinand pathvu 6u. bakubhai story nu tital jor mukiyu 6 ho bhai...any way keep it up.

Reply With Quote
  #12  
Old 28th November 2014
Gujju2012's Avatar
Gujju2012 Gujju2012 is offline
Custom title
 
Join Date: 10th January 2012
Posts: 1,272
Rep Power: 14 Points: 992
Gujju2012 has received several accoladesGujju2012 has received several accoladesGujju2012 has received several accoladesGujju2012 has received several accolades
Best OF Luck
WelCome Back
બહુ રાહ જોવડાવી મોટાભાઈ
______________________________

Reply With Quote
  #14  
Old 29th November 2014
gogi2013's Avatar
gogi2013 gogi2013 is offline
Custom title
 
Join Date: 4th March 2013
Posts: 3,163
Rep Power: 14 Points: 1642
gogi2013 is a pillar of our communitygogi2013 is a pillar of our communitygogi2013 is a pillar of our communitygogi2013 is a pillar of our communitygogi2013 is a pillar of our communitygogi2013 is a pillar of our communitygogi2013 is a pillar of our communitygogi2013 is a pillar of our community
Quote:
Originally Posted by Gujju2012 View Post
Best OF Luck
WelCome Back
બહુ રાહ જોવડાવી મોટાભાઈ
Gujjubhai......

તમે પણ ગાયબ જ થઇ ગયા છો.....

તમારો થ્રેઅદ તમારા વગર સુનો સુનો છે.....

બકુભાઇ જોડે તમે પણ કંઇક નવીન STORY ચાલુ કરો ....''''''''''

best of luck...................................
______________________________
______________

Reply With Quote
  #15  
Old 1st December 2014
gogi2013's Avatar
gogi2013 gogi2013 is offline
Custom title
 
Join Date: 4th March 2013
Posts: 3,163
Rep Power: 14 Points: 1642
gogi2013 is a pillar of our communitygogi2013 is a pillar of our communitygogi2013 is a pillar of our communitygogi2013 is a pillar of our communitygogi2013 is a pillar of our communitygogi2013 is a pillar of our communitygogi2013 is a pillar of our communitygogi2013 is a pillar of our community
bakubhai.......

આ વાર્તા નું બાળમરણ ના કરતા....................................

______________________________
______________

Reply With Quote
  #16  
Old 1st December 2014
mk1975's Avatar
mk1975 mk1975 is offline
yaron ka yaar
  Gold Coins: Contributed more than $100 for XP server fund      
Join Date: 25th August 2010
Location: Dosto ke dil me
Posts: 46,826
Rep Power: 60 Points: 9553
mk1975 has celebrities hunting for his/her autographmk1975 has celebrities hunting for his/her autographmk1975 has celebrities hunting for his/her autographmk1975 has celebrities hunting for his/her autographmk1975 has celebrities hunting for his/her autographmk1975 has celebrities hunting for his/her autographmk1975 has celebrities hunting for his/her autographmk1975 has celebrities hunting for his/her autographmk1975 has celebrities hunting for his/her autographmk1975 has celebrities hunting for his/her autographmk1975 has celebrities hunting for his/her autograph
UL: 68.24 gb DL: 30.22 gb Ratio: 2.26
Update chaeeee aavase
______________________________
સાહેબ જીવવું તો પોતાની પસંદ પ્રમાણે,

દુનિયા ની પસંદ તો બદલાતી રહે છે.

Reply With Quote
  #17  
Old 3rd December 2014
soft_touch's Avatar
soft_touch soft_touch is offline
Custom title
 
Join Date: 6th January 2012
Location: in honesty
Posts: 2,280
Rep Power: 20 Points: 5629
soft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autograph
તમામ મિત્રો નો આભાર માનું છું. ગોગી ભાઈ વિશ્વાસ રાખજો કે વાર્તા નું બાળ મરણ નહીં થાય. અને એમ કે. ભાઈ અપડેટ આવશે તૈયારી માં જ છે . અન્ય લાડકા દોસ્તો એડી. એલોન ભાઈ. કયુટ પ્રેમીલા જી, ગુજ્જુ ભાઈ , સોફીયા જી ખૂબ ખૂબ આભાર.
______________________________
!!!! સંવેદના નું સરનામું !!!!

ત્યાં મિત્રતાના અર્થને ચોખ્ખો લખ્યો હશે ,

જુલિયસ સીઝરની પીઠનું ખંજર તપાસ કર .

_ હેમેન શાહ

Last edited by soft_touch : 3rd December 2014 at 03:24 PM.

Reply With Quote
  #18  
Old 3rd December 2014
ad26789's Avatar
ad26789 ad26789 is offline
Custom title
 
Join Date: 11th December 2010
Posts: 28,239
Rep Power: 53 Points: 17388
ad26789 is one with the universead26789 is one with the universead26789 is one with the universead26789 is one with the universead26789 is one with the universead26789 is one with the universead26789 is one with the universead26789 is one with the universead26789 is one with the universead26789 is one with the universe
Quote:
Originally Posted by soft_touch View Post
તમામ મિત્રો નો આભાર માનું છું. ગોગી ભાઈ વિશ્વાસ રાખજો કે વાર્તા નું બાળ મરણ નહીં થાય. અને એમ કે. ભાઈ અપડેટ આવશે તૈયારી માં જ છે . અન્ય લાકડા દોસ્તો એડી. લોન ભાઈ. કયુટ પ્રેમીલા જી આભાર.
______________________________

Reply With Quote
  #19  
Old 3rd December 2014
soft_touch's Avatar
soft_touch soft_touch is offline
Custom title
 
Join Date: 6th January 2012
Location: in honesty
Posts: 2,280
Rep Power: 20 Points: 5629
soft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autographsoft_touch has celebrities hunting for his/her autograph
ઘરે કાઈ ગમતું નહતું એટલે એ આજે વહેલી દવાખાને જવા નીકળી ગઈ. સમય હતો અને પેટ્રોલ ભરાવું અનિવાર્ય હતું એટલે ના છુટકે એણે ગાડી પેટ્રોલ પંપ તરફ લીધી , એણે નક્કી કરી રાખ્યું હતું કે પંચર ની દુકાન તરફ જોવું નથી , મારે શું કામ એ બાજુ જોવું પડે ? પણ ખબર નહિ કેમ ભદ્રા ની નજર પંચર ની દુકાને ગઈ.. રાજા કોઈ ટાયર ખોલવા માં મશગુલ હતો. ઊંધું ઘાલી ને એ એનું કામ કરી રહ્યો હતો , ભદ્રા એ બારી નો કાચ ખોલ્યો પેટ્રોલ પંપ વાળા ને પૈસા આપવા માટે ત્યારે એના કાને એક છોકરા નો અવાજ સંભળાયો..
ઉસ્તાદ દેખ તેરી આઇટમ આઈ.. હા હા હા,,...
ભદ્રા નું મગજ ફરી ગયું એને થયું ઉતરી ને ત્યાં જાઉં અને પેલા નાલાયક ને બે તમાચા ચોડી દઉં .
પણ એ એવું કરી ન શકી.. એને અચરજ થયું આજ દિન સુધી એના માટે કોઈએ આવી ગંદી ભાષા નહોતી વાપરી , શું બોલ્યો તો એ ? તેરી આઇટમ !!! ઓ બાપ રે .. છી... છી...
મેડમ કાર આગે લીજીએ ઓર લોગ વેઇટ કર રહે હે .. પંપ વાળા એ ભદ્રા ની તંદ્રા તોડી ..એણે જયારે કાર સ્ટાર્ટ કરી ત્યારે સાઈડ મીરર માં થી એની નજર ગઈ તો રાજા એકીટસે એની કાર તરફ જોઈ રહ્યો હતો..
ભદ્રા એ એની તરફ ધ્યાન ન આપ્યું પણ અનાયાસ એની નજર રીઅર મિરર માં જતી હતી... એણે ગંભીરતા થી નોંધ્યું કે રાજા એનું કામ પડતું મેલી ને ઉભો થઇ ગયો હતો અને મને જોઈ રહ્યો હતો.
શું સમજે છે નીચ ના પેટ નો મને ? હું એની આઇટમ છું ? એનું લેવલ પણ નહિ જોતો હોય મુઓ ?
એને એટલી ય ખબર નહિ પડતી હોય કે હું એક ડોક્ટર છુ અને એ મામુલી પંચર વાળો ?
ભદ્રા દવાખાને આવી ..
એના દિમાગ માં પેલા શબ્દો ઘુમરાઈ રહ્યા હતા.. ઉસ્તાદ દેખ....
એ આગળ મનોમન પણ ન બોલી શકે એવા શબ્દો વાપર્યા હતા .
ભદ્રા ને વિચાર આવ્યો. આટલા નાના બાળકો ક્યાં થી આ બધી ભાષા શીખતા હશે ? આઈટમ નો મતલબ શું થાય એ ન સમજી શકે એટલી એ ગમાર કે બુદ્ધુ તો નહોતી જ . પણ આટલા નાના બાળકો પણ સ્ત્રી ને આટલી ગંદી નજરે જુએ એ જાણી ને ભદ્રા ને બહુ અચરજ થયું.
કેમ આજે વહેલા ? કોઈ એપોઇન્ટમેન્ટ્સ છે ક શું મેડમ ?
જાનકી એ ભદ્રા ને પુછ્યુ..
ના તારા સગલા ને જોવા ગઈ હતી.. સાલો હલકટ , એનો નોકર મને જોઈ ને એના શેઠ ને કહે છે ઉસ્તાદ તેરી આઈટમ આઈ..
હિહીહીહીહી ....જાનકી ખડખડાટ હસી પડી..
તું હસ નહિ યાર .. મને ગુસ્સો આવી ગયો છે .. એની પર.. એમ થાય છે કે જઈ ને બે તમાચા ઠોકી દઉં..
જાનકી એ પાણી નો ગ્લાસ ધર્યો ..ભદ્રા એ પાણી પીધું ત્યારે એનું મગજ થોડું શાંત થયું.. કોઈ પેશન્ટ નહોતું એટલે બંને રીલેક્સ હતા.
કદાચ એવું પણ બને ને કે એણે તમને નહિ બીજા કોઈ ને આઇટમ કહ્યું હોય ? તમે શું કામ તમારી ઉપર લઇ લ્યો છો ? જાનકી એ કહ્યું
એમ તો અમે જ્યાં રહીએ છીએ ને એની સામે ના કોમ્પેલ્ક્સ માં એક ઓફીસ છે એ બધા માણસો મને ગંદા ગંદા ઈશારા કરે છે તો હું શું કરું ?
તું તો જુવાન છે યાર .. તને લાઈન મારે એ તો સમજયા પણ મારી ઉંમર તો જો ?
જાનકી એ હાથ માં થી ગ્લાસ લેતા એના મેડમ ને કહ્યું તમે જ તો કહેતા હતા ને કે ઉંમર ને દેખાવ સાથે જ સબંધ હોય છે ? આઈ મસ્ટ સે કે એટ ઓવર ફોર્ટી યુ લૂકસ રેરલી થર્ટી ..તમારું બોડી જોઈ ને કોઈ કહે નહિ કે તમે ચાળીસી વટાવી ચુક્યા હશો મેડમ.. હજી ત્રીસ બત્રીસ ના જ ધારે કોઈ... યુ હેવ શાઉટ બોડી .
આ એક વાક્ય એવુ છે જે સાંભળી ને કોઈ પણ સ્ત્રી ને હૈયે ટાઢક થાય...
કોઈ વૃદ્ધ થવા નથી માંગતું હોતું.. પહેલી વાર જયારે કાને અંકલ અને આંટી શબ્દો સાંભળીએ ત્યારે એટલો બધો આઘાત લાગે છે કે એ દિવસે માણસ વારંવાર અરીસા માં જોયા કરે છે.. જાણે પૂછતો હોય.. કે હેં ? ખરેખર હું અંકલ થઇ ગયો ?
ભદ્રા ને જાનકી ના મુખે થી પોતાની ઉંમર વિષે કોમ્પ્લીમેન્ટ સાંભળી ને બહુ સારું લાગ્યું , એ હસી અને વાળ માં આંગળા ફેરવતા બોલી , ના ના હવે એવું ન હોય ઉંમર તો એનું કામ કરે જ ને ? તારા બોડી માં જેવો કસાવ છે એવો મારા બોડી માં ન હોય.. બાય ધ વે હાઉ ઈઝ યોર લવ લાઈફ ગોઇંગ ઓન ?
ફાઈન મેડમ , વી આર એન્જોઇન્ગ , હર્ષદ મને સમજે છે મારી જરૂરીઆતો ને અનુરૂપ પોતાની જાત ને એડજસ્ટ કરી લે છે , હાલ તો કોઈ પ્રોબ્લમ નથી.
વેરી ગૂડ. તારા એરેન્જડ મેરેજ છે ?
નવી નવી નોકરીએ રાખેલી જાનકી ખુબ મળતાવડી હતી , એની સાથે માત્ર પંદર વીસ દિવસ માં જ ભદ્રા ને બહુ સારું ફાવવા લાગ્યું હતું ,
યેસ, હર્ષદ ઇસ મય ફર્સ્ટ લવ..મેડમ.
ભદ્રા એ પણ સામે મજાક કરી.. ઓયે... લવ ફર્સ્ટ ન હોવો જોઈએ.. લવ મસ્ટ બી લાસ્ટ. જોજે ફર્સ્ટ પછી સેકેંડ , થર્ડ ફોર્થ એમ ન ગણાવતી..
બંને ખડખડાટ હસી પડ્યા..
જાનકી તમારો લવ કેવી રીતે થયો ? ભદ્રા એ માત્ર જાણવા ખાતર પૂછ્યું.
અમે એક જ ક્લાસ માં ભણતા હતા મેડમ . હર્ષદ ને હું બહુ ગમતી હતી ..એક દિવસ એણે મને પ્રપોઝ કર્યું તો મેં વિચારી ને પછી એને હા પાડી..
અને તમારા લગ્ન માં તમારા ઘર વાળા રાજી થઇ ગયા ? કોઈએ ઓપોઝ ન કર્યું ?
ના , કેમ કે હર્ષદ બહુ સારા ઘર નો છોકરો હતો , પપ્પા એ એના અને એના પરિવાર વિષે બધી તપાસ કરાવી તો એમને કશું વાંધા જનક ન લાગ્યું , એટલે બહુ સરળતા થી પતિ ગયું.
ગૂડ , નાઈસ કપલ , એ તને સાચવે તો છે ને ?
જાનકી > હા મેડમ , હી લવ્ઝ મી એલોટ....
બહુ જ સરસ. જાનકી , ભદ્રા કશુક પૂછવા જતી હતી ત્યાં પેશન્ટ શરુ થઇ ગયા એટલે એ અટકી ગઈ.
આજે ખબર નહિ કેમ એને આલોક સાથે વાત કરવા નું મન થઇ ગયું.. આમ તો એ ઘરે થી નીકળી ને ક્યારેય કોલ કરતી નહિ. પણ આજે એને એમ થયું કે આલોક ને સરપ્રાઈઝ આપું. પણ આલોક એ રીસીવ જ ન કર્યો.. એ બીઝી હશે એમ સમજતી હતી ભદ્રા , એટલે એણે ફોન મૂકી દીધો. અને થોડી વાર પછી બીજી વખત ટ્રાય કર્યો.. તો એન્ગેજ આવ્યો.થોડી વાર પછી ફરી ટ્રાય કરતા ફરી પણ બીજી ટોન જ નસીબ થયો.. ભદ્રા ને કંટાળો આવી ગયો.
આલોક રીપ્લાય કેમ નહિ કરતા હોય ? એટલા બધા વ્યસ્ત થઇ ગયા હશે ? કે વાઈફ નો કોલ પણ રીપ્લાય ન કરી શકે?
હશે , હુય ઘણી વાર કેટલી બીઝી હોઉં છું ? આટલો મોટો કારોબાર છે તો કામ તો રહે જ ને ? અને હું ક્યાં રોજ કોલ કરું છું કે એમને અપેક્ષા પણ હોય ?
પાછી એના બીજા મને દલીલ કરી ..દરરોજ કોલ કરતી હીં અને ઇગ્નોર કરે તો તો સમજ્યા પણ એમણે એટલું ય નહિ વિચાર્યુ હોય કે કદી નથી કરતી ને આજે કોલ આવ્યો છે તો કાઈ ઈમરજન્સી તો નહિ હોય ?
ભદ્રા ની તમામ શંકાઓ કુશંકા ઓ નું સમાધાન તરત થઇ ગયુંજયારે આલોક નો કોલ આવ્યો..
અરે સોરી યાર એક પાર્ટી સાથે માથા ઝીંક માં પડ્યો હતો.. એટલે તને રીપ્લાય ન કરી શક્યો..
ભદ્રા > એમ ને એમ ક્યાંક સાવ ભૂલી ન જતા પાછા..
આલોક > ના ભૂલું યાર ચલ બહુ કામ માં છું , તે શું કામ કોલ કર્યો હતો એ કહે..
કાઈ નહિ બસ એમ જ આજે તમારો અવાજ સાંભળવા નું મન થઇ ગયું..ભદ્રા એ કહ્યું.
બસ સાંભળી લીધો ? મુકું છું ચાલ બાય સી યુ ડાર્લિંગ ...અને ફોન કટ કરી દીધો..
કામ માં હોય ત્યારે તો ભદ્રા ને આલોક નો અવાજ સાંભળવા નું મન ન થતું. આજે નવરી પડી એટલે પ્રેમ જાગી ગયો..
ગમે તે હોય ભદ્રા ને આલોક સાથે વધુ વાર વાત કરવાની ઈચ્છા હતી જે અધુરી રહી ગઈ..
એટલા માં જાનકી આવી..
મેડમ એક કલ્લાક વહેલા છુટ્ટી આપશો ? હર્ષદ સાથે મુવી જોવા જવું છે એનો ફોન આવ્યો હતો એ ટીકીટ લઈ આવ્યો છે.
ભદ્રા > ટીકીટ લઇ જ આવ્યો છે તો મારે છુટ્ટી આપવી જ રહી ને ? તને નથી લાગતું કે તારા સમય ની અનુકુળતા અને કામ ની નવરાશ પ્રમાણે ટીકીટો લાવવી જોઈતી હતી ? એની વે જા.. કશો વાંધો નહિ ...હું મેનેજ કરી લઈશ..
થેન્ક યુ મેડમ હું બીજી વાર હર્ષદ ને સમજાવી દઈશ... શું છે કે કાલે રાત્રે થોડો એ નારાજ હતો. એટલે અત્યારે હું એને વધુ નારાજ ન કરી શકી..
એમ ? શું થયું હતું ? રાત્રે બબાલ થઇ હોય તો એક બાબત ની બબાલ હોઈ શકે.. આઈ કેન અન્ડરસ્ટેન્ડ ..
જાનકી શરમાઈ ગઈ.. યુ આર રાઈટ મેડમ.. મેલ લોકો ને તો બસ એક જ જોઈતું હોય છે.. આપણે થાક્યા હોઈએ એ ન જુએ..
ભદ્રા > હા એ વાત સાચી છે , તું જા હવે એને વધારે નારાજ ન કરીશ.. થોડી વહેલી ઘેરે જા અને ડ્રેસ ના હુક એની પાસે જ બંધ કરાવજે એટલે નારાજગી દુર થઇ જશે. અને મુવી માં તને હેરાન ઓછી કરશે..
ઘોડા ને રેસ માં અને પતિ ને પબ્લિક પ્લેસ માં લઈ જતા પહેલા ઘરે થી તૃપ્ત કરી ને લઇ જવો સારો ..આજુ બાજુ ડાફોળીયા ઓછા મારે..
જાનકી ખડખડાટ હસી પડી થેંક્યું કહી ને એ નીકળી ગઈ..
એનો છેક હીપ્સ થી પણ નીચે પહોંચતો ચોટલો ભદ્રા ને બહુ ગમી ગયો.. કેટલી નમણી છે જાનકી.. હર્ષદ ના વખાણ કરતા થાકતી નથી.. નવા નવા પરણેલા છે ને એટલે , પછી તો અમારી જેમ ફોન પર અવાજ પણ સાંભળવા ના સાંસા થઇ જશે..
ભદ્રા એ એકલ દોકલ પેસેન્જર પતાવ્યા.. અને એ સાત વાગ્યે દવાખાનું વધાવી ને બહાર નીકળતી હતી ત્યારે રોડ ની સામે ની સાઈડે પાન ના ગલ્લા પર ઉભેલા એક માણસ ને સિગારેટ પીતો એણે જોયો. એને ભાસ થયો કે એ રાજા છે..
ભદ્રા ની છાતી ના ધબકારા ત્રણ ગણા વધી ગયા.. ખાસ્સું અંતર હતું એટલે એ પાકું કન્ફર્મ ન કરી શકી કે એ રાજા જ હતો કે બીજો કોઈ પણ એનું મન કહેતું હતું કે એ રાજા જ હતો અને એ મારી સામે જ જોઈ રહ્યો હતો..
અચાનક ભદ્રા ને શું સુજ્યું કે એ એનો ડાઉટ ક્લીયર કરવા કાર ને એ બાજુ થી લઇ ને નીકળી , એણે ધારી ને જોયું તો એ રાજા જ હતો.. ભદ્રા ના શરીર માં થી એક કમ્પારી છૂટી ગઈ.. ઓહ માય ગોડ આ લુખ્ખો અહી શું કામ આવ્યો હશે ? ક્યાંક મારી પાછળ તો નથી પડ્યો ?
એ વિચાર આવતા જ ભદ્રા ને કંપારી છૂટી ગઈ.. કોઈ જોખમ નહોતું છતાં એણે કાર વધુ ઝડપે ભગાવી અને એ ઘરે આવી ગઈ.. માયા હજુ આવી નહોતી..
માયા કેમ નથી આવી હજુ ? દરરોજ તો એ વહેલી આવી જાય છે ?
ભદ્રા એ ડરી જઈ ને માયા ને મોબાઈલ કર્યો..
પણ એણે ઉપાડ્યો નહિ.. એટલે ભદ્રા એ તરત એના સર ને મોબાઈલ લગાડ્યો એમણે જણાવ્યું કે ક્લાસ હમણા જ પુરા કરી ને માયા એની બહેનપણી ભાવના સાથે ઘરે આવવા માટે નીકળી ગઈ છે.. ભદ્રા ને તોય ચેન ન પડતા એણે ભાવના ને કોલ લગાડ્યો તો ભાવના એ ઉઠાવ્યો..
હેલો આંટી..
બેટા માયા કોલ કેમ નથી રીસીવ કરતી ?
આંટી એ એકટીવા ડ્રાઈવ કરે છે ને એટલે .. હું પાછળ બેઠી છું..

ઓહ ઓકે બેટા બાય..
ભદ્રા ને થોડી શાંતિ થઇ..
રાજા મારો પીછો શા માટે કરતો હશે ?
પાછો રાજા નો વિચાર આવ્યો અને એને પરસેવો વળવા લાગ્યો. ભદ્રા એ અંદાજ માર્યો કે ભાવના ને એના ઘરે ઉતારી ને માયા ને મારા ઘરે પહોંચતા પંદર મિનીટ લાગશે.. એ માયા ની રાહ જોતી ઉપર ના માળે જ્યાં માયા નો સ્ટડી રૂમ હતો ત્યાં ગઈ , એના રૂમ માં લાઈટ કરી અને બહાર બાલ્કની માં આવી ને ઉભી રહી અને માયા ના આવવા ની રાહ જોવા લાગી.. આજે એ એની એક ની એક રૂપાળી દીકરી ને કૈંક શિખામણ આપવા માટે ઉતાવળી હોય એમ લાગ્યું.
ભદ્રા ગેટ તરફ જોઈ ને માયા ની રાહ જોઈ રહી હતી , ત્યાં એની નજર એકટીવા ઉભું રાખી ને કોઈ છોકરા સાથે વાતો કરતી માયા પર ગઈ.. આંખો ઝીણી કરી ને એણે ધ્યાન થી જોયું પરંતુ ખાસ્સું એવું અંધારું થવા આવ્યું હતું એટલે એ છોકરો કોણ હતો એ કળાતું નહતું.
ભદ્રા ને થયું કે અત્યારે કોની સાથે વાત કરતી હશે માયા ? એનો કોઈ ક્લાસ મેટ હશે ? બીજું તો કોણ હોઈ શકે ? માયા ને મોબાઈલ કરી જોઉં ? પછી થયું હમણા તો વાત થઇ છે.. એ શું વિચારશે ?
એ આવશે એટલે મસ્કા મારી ને પૂછી જોઇશ..
જ્યાં સુધી માયા એ છોકરા થી છૂટી ન પડી ત્યાં સુધી ભદ્રા ત્યાં થી ખસી નહિ.. એક બે વખત માયા ને હસી ને તાળી આપતા ય ભદ્રા એ જોઈ.. શંકા થી ભદ્રા નું મન વલોવાઈ ગયું ..માયા આવી ત્યારે ખુશ ખુશાલ હતી..
કેમ આટલી વાર લાગી.. ભાવના ના ઘરે ?
ભદ્રા એ આડકતરી ઇન્ક્વાયરી કરી..
એની મમ્મી એ સ્ટડી કેવું ચાલે છે એની વાતો કરી ને સમય બગાડ્યો મામા...
એમ કહી ને કોઈ નવી ફિલ્મ નું વલ્ગર ગીત ગણગણતી એ એના રૂમ માં જતી રહી..
ભદ્રા ને આજે માયા બહુ બદલાયેલી લાગી. એની હોનહાર દીકરી પર આજ પહેલા એને ક્યારેય શંકા નહતી ગઈ પણ આજે માયા એની સામે જુઠું બોલી એટલે એ હચમચી ગઈ ..
ક્યાંક માયા કોઈ છોકરા સાથે લફડું તો ?
ભદ્રા ધ્રુજી ગઈ..
આલોક સાથે વાત કરવી પડશે.. શાંતિ થી વાત કરી ને વાત નો ઉકેલ લાવવા નું એ વિચારી ને રસોડા માં કામે લાગી.. આમ તો દરરોજ માયા ક્લાસ માં થી આવી ને ભદ્રા ને મદદ કરાવવા લાગતી પણ આજે એણે ટીવી ચાલુ કર્યું અને જોવા બેસી ગઈ..
એ જયારે ફ્રીઝ માં થી બાટલો લેવા આવી ત્યારે એનો નાઈટ ડ્રેસ જોઈ ને ભદ્રા એ એને ટપારી..
આવા શું લૂગડાં પહેરતી હોઈશ...? અંદર કશું પહેરવાનું રાખ.. બધું સારું નથી લાગતું..
ઓહ મામા રાત્રે ગરમી લાગે છે તું ખુદ પણ રાત્રે બ્રા ક્યાં પહેરે છે ? અને આ ડ્રેસ તો હું ડેઈલી પહેરું છું આજે જ કેમ તું ટોકે છે ?
કાઈ નહિ તારે જેમ કરવું હોય એમ કર...
ભદ્રા એ વાત ને રોકી લીધી..
માયા ની વાત તો સાચી હતી... રાત્રે અંદર ના કપડા નું શું કામ ? ગરમી થાય એ તો સ્વાભાવિક જ છે , અને એ તો રોજ એ જ કપડા માં હોય છે મેં એને કદી નહિ ને આજે જ કેમ રોકી.. ?
એક બાજુ રાજા ના વિચારો અને બીજી બાજુ માયા જુઠું બોલી એ બંને બાબતો થી વ્યથિત ભદ્રા આલોક ના આવવા ની રાહ જોવા લાગી.. આલોક પણ આજે મોડા આવ્યા.. ભદ્રાએ કારણ પૂછ્યું તો એ બોલ્યો.. અરે યાર કામ હશે તો જ મોડું થયું હશે ને ? ઘણી વાર મોડું થાય છે , આજે કઈ નવાઈ નું મોડું થયું છે ?
ભદ્રા ચુપ થઇ ગઈ.. રાત્રે આલોક સાથે માયા વિષે વાત કરવા જતી હતી પણ આલોક ને કોઈ નો ફોન આવ્યો એ એટલો લાંબો ચાલ્યો કે ભદ્રા ને કંટાળો આવી ગયો.. અને એ આલોક થી નારાજ થઇ ને પડખું ફેરવી ને સુઈ ગઈ.
અચાનક એના હીપ્સ પર આલોક નો હાથ ફરતો હોવાનો અહેસાસ થયો.. એની તરફ પડખું કરી ને જો એ સુઈ રહી હોય તો સ્તનો સાથે અને અવળી ફરી ને એ સુઈ રહી હોય તો એના ભરાવદાર નિતંબ સાથે આલોક છેડછાડ કર્યા કરતો.. જે છેવટે એક અત્યંત થકવી નાખનાર પણ આનંદ દાયક સેક્સ સેશન માં પરિવર્તિત થતો અને એ સેશન પત્યા પછી ભદ્રા ને શરીર ની કળતર અને દુખાવા થી સમજાતું કે આલોક એ એને કેટલી ક્રુરતા થી મસળી હતી.. એ વખતે તો પોતે ખુદ આલોક ને આક્રમક બનવા માટે ઉશ્કેરતી , અને જેટલો આલોક આક્રમક બની ને ભદ્રા ને કચડતો એટલી જ ભદ્રા વધુ ખુશ થતી.. જેમ જેમ આલોક એની ઉપર કુદે એમ એમ ભદ્રા બમણા ઉત્સાહ થી આલોક ને પોતાના માં સમાવી લેવા કોશિશ કરતી . જે રાત્રે બંને એ મજા લુંટી હોય એ સવારે ભદ્રા ના ગોરા શરીર પણ લાલ ચકમા પડી જતા.. બાથરૂમ માં અરીસા માં એ પોતાની ગોરી પુષ્ટ છાતી પર પડેલા લાલ ચકમા ને જોઈ ને ખુદ શરમાઈ જતી.. અને ઢાંકી દેતી. ભદ્રા ને હમેશા એક વાત નુ તાજ્જુબ થતું કે આલોક મારી છાતી આટલું ક્રુરતા થી કેમ વર્તે છે ? એ શા માટે બે રહેમી થી એને મસળી નાખે છે ? એના કરતા ય મહત્વની વાત તો એ છે કે મને અત્યંત દુખતું હોવા છતાં હું એને શા માટે રોકતી નથી ? બલકે એને એવું કરવા માટે હું જ ઉત્સાહિત કરું છું.. બાકી એ તો કેટલો સૌમ્ય અને સોબર છે ? એ ક્યારેય આટલો બધો આક્રમક હતો જ નહિ ને ? ભદ્રા ને યાદ આવી ગયું જયારે એની સાથે જ લગ્ન કરી ને સાસરે ગયેલી એની સહેલી સવિતા એ એના હસબંડ ની કહાની એને સુણાવેલી..
કેવી રીતે સવિતા ને એનો પતિ આખી આખી રાત જગાડતો ...સવિતા એ એના પતિ ના લિંગ નું વર્ણન કરી ને ભદ્રા ને પરેશાન કરી દીધી હતી.. સવિતા ની બેડરૂમ ની વાતો સાંભળી ને ભદ્રાના અરમાન પણ જાગી ઉઠતા.. એની ભાવના ઓ એટલી બધી બેકાબુ બની જતી કે એ આલોક પાસે આવી ને એ બધી જ ડીમાંડ કરતી.. શાંત અને સૌમ્ય સ્વભાવ નો આલોક બિચારો ગમે તેટલો આક્રમક બનતો તોય ભદ્રા ને ધરવ ન થતો.. અને એ હમેશા સવિતા ની સાથે કરેલી વાતો સાથે આલોક ના શરીર ની એના અંગ ની એના ધક્કા ઓ ની તુલના કરતી.. એ જો કે કદી આલોક ને ફરિયાદ ન કરતી પણ અંદર ને અંદર સતત એ કંઈક ખૂટતું હોવાનું ફિલ કર્યા કરતી ..સારું જ થયું કે સવિતા સાથે એનું મળવાનું ઓછું થઇ ગયું અને સંપર્કો તૂટી ગયા , એક રીતે તો ભદ્રા ને ય એ બહુ ગમેલું.. કેમ કે એ ખુદ પણ ભણેલી ગણેલી સ્ત્રી હતી , સ્ત્રી પુરુષ ની શરીર રચના વિષે એ કોઈ પણ પ્રકાર ની ગલતફહેમી માં નહતી.. એ સાયન્ટીફીક રીતે બધું જ જાણતી હોવા છતાં એને એક જ બાબત નું આશ્ચર્ય થતું હતું કે મેડીકલ સાયંસ જે હકીકતો ને ઢોલ વગાડી વગાડી ને કહે છે એને મારું શરીર કેમ સ્વીકારવા ની ના પાડે છે ? સવિતા સાથે સંપર્કો ઓછા થતા ગયા અને પોતે આલોક સાથે ગોઠવાતી ગઈ.. આલોક ની સમજણ અને પોતાનું ભણતર મદદરૂપ થયું અને એ એના અંગત જીવન નો ખાલી ખૂણો ભરી શકી.. જેનો અભાવ એ એના હદય ના સાતમાં પડદે એને પરેશાન કરતો હતો એને એણે સફળતા પૂર્વક દબાવી દીધો હતો.. કેમ કે એ અભાવ એવી બાબતો નો હતો જેની ચર્ચા એ કોઈ ની સાથે કરી શકે એમ નહતી.. કે ન એની દુનિયા માં કોઈ દવા હતી.... ક્યારેક ઘર માં સાવ એકલી હોય ત્યારે પોતાની એ બેકાબુ અતૃપ્ત ભાવનાઓ ને પોતાની રીતે પોતાની આબરૂ ને , રેપ્યુટેશન ને અને શરીર ને હાની ન પહોંચે એમ એ સંતુષ્ટ કરી લેતી.. જેમાં એના કિચન ના કેટલાય વાસણો , શાકભાજી ઓ અને ઘર ની અન્ય જાડી લાંબી કડક ચીજ વસ્તુઓ એને મદદરૂપ થતા હતા.. ક્યારેક સવિતા સાથે ફોન પર વાત થતી તો એને વિચાર આવતો કે સવિતા ને માંડી ને વાત કરું.. ખાસ તો એના લગ્ન જીવન વિષે થોડી વધુ પૂછપરછ કરું પણ .. એવી તકો બહુ જુજ મળતી.. હવે તો એ વાત ને ય અઢાર વીસ બાવીસ વર્ષ વીતી ગયા.. જુવાની ના એ ઉછાળા ય ધીમે ધીમે શમવા લાગ્યા હતા.. એ ભૂખ પણ નહોતી રહી અને એ જમવાનું પણ નહોતું રહ્યું..
ભદ્રા એ જરાય રિસ્પોન્સ ન આપતા આલોક એ હાથ હટાવી લીધો અને પોતાની રીતે એ સંતુષ્ટ થઇ ને સુઈ ગયો.. બેડ ના હલનચલન પર થી ભદ્રા સમજી ગઈ કે આલોક હસ્તમૈથુન કરી રહ્યો છે પણ એણે કશું ગણકાર્યું નહિ.. રહી રહી ને એને માયા ના અને રાજા ના વિચારો આવી રહ્યા હતા..
એક ક્ષણ માટે તો ભદ્રા ને એમ થયું કે લાવ જોઉં તો ખરી રાજા ના મન માં શું ચાલે છે ?
પછી થયું.. ના ના .. આગ સાથે કદી ખેલાય ? મારા જેવી રૂપાળી જાજરમાન સ્ત્રી ને જોઈ ને એક મજુર ના મન માં શું ચાલતું હોઈ શકે ? મારે એના પારખા નથી કરવા..ભદ્રા મનોમન રાજા ના વિચારો કરતી સુઈ ગઈ..
એ રાત્રે ભદ્રા ને એકદમ વલ્ગર પ્રકાર નું સપનું આવ્યું .. જેને વિચારી ને જ એ નીચે ભીની થઇ ગઈ.. પોતાનો પતિ પડખે સુતો હોવા છતાં ..બીજા પુરુષ નું ડ્રીમ ?? ઓહ માય ગોડ.. આ હું શું કરી રહી છું ? અરે પણ હું શું કરું એમાં ? હું મારા ઘર માં રાજા ને તો આવતો રોકી શકતી હતી તો રોક્યો જ હતો ને ? એ મારો મોબાઈલ આપવા આવ્યો હતો અને ખુદ આલોકે એને ચા પાણી કરાવી ને જવા દેવાનું કહ્યું હતું તોય મેં એને દરવાજા ની બહાર થી જ રવાના કરી મુક્યો હતો અરે પાણી પણ એણે તો બહાર નળી માં થી પીધું હતું , પણ સપના માં આવતો હું એને શી રીતે રોકું ? છે કાઈ એની દવા ? આજ પહેલા ભદ્રા ને આવું કોઈ દિવસ મહેસુસ નહતું થયું.. સપના માં આજે જે પરાકાષ્ટા નો અનુભવ આજે એણે કર્યો એ જીવન માં ક્યારેય નહતો થયો.. અરે ? પ્રત્યક્ષ આલોક સાથે ના સેક્સ માં પણ આટલી સંતૃપ્ત અનુભૂતિ નહતી થઇ.. સંતોષ થવો એ અલગ બાબત છે અને અત્યંત મજા આવવી એ અલગ બાબત છે.. શું વાસ્તવિક સેક્સ કરતા કાલ્પનિક સેક્સ વધુ આનંદ દાયક હોઈ શકે ? સવારે ચાર ના ટકોરા પડ્યા ,ભદ્રા એ એ ગણ્યા, હજી એને નીચે ઝાટકા વાગી રહ્યા હતા.. મીઠી ચળ એવી આવતી હતી કે ભદ્રા નો હાથ વારવાર ત્યાં જવા લાગતો હતો.. એણે એક નિઃસાસો નાખી ને આલોક તરફ જોયું એ ઘસઘસાટ ઊંઘ માં હતા.. ભદ્રા નું મન વિચલિત થઇ ગયું.. શું કામ મારી સાથે આ બધું થઇ રહ્યું છે ? ઓહ.. એણે પોતાની છાતી ને બેરહેમી થી દબાવતા રાજા નો હાથ ધ્રુણા થી દુર હડસેલી દીધો.. પછી અચાનક એને ખ્યાલ આવ્યો કે એ હાથ તો આલોક નો હતો.. પોતાની જાત ને કોસતી ભદ્રા એ આલોક ની હાથ પાછો બેડ પર થી લઈ ને પોતાના સ્તન સાથે દબાવી દીધો , આ વખતે તો એણે વધુ તાકાત થી દબાવ્યો.. કેમ કે એને ખાતરી હતી કે આ હાથ રાજા નો નહિ બલકે પોતાના પ્રેમાળ પતિ આલોક નો હતો જેને મારા સ્તનો ખુબ ગમતા હતા.. અને એ આખી રાત ઊંઘમાં પણ ત્યાં થી હાથ હટાવતો નહતો
______________________________
!!!! સંવેદના નું સરનામું !!!!

ત્યાં મિત્રતાના અર્થને ચોખ્ખો લખ્યો હશે ,

જુલિયસ સીઝરની પીઠનું ખંજર તપાસ કર .

_ હેમેન શાહ

Reply With Quote
  #20  
Old 3rd December 2014
ad26789's Avatar
ad26789 ad26789 is offline
Custom title
 
Join Date: 11th December 2010
Posts: 28,239
Rep Power: 53 Points: 17388
ad26789 is one with the universead26789 is one with the universead26789 is one with the universead26789 is one with the universead26789 is one with the universead26789 is one with the universead26789 is one with the universead26789 is one with the universead26789 is one with the universead26789 is one with the universe
______________________________

Reply With Quote
Reply Free Video Chat with Indian Girls


Thread Tools Search this Thread
Search this Thread:

Advanced Search

Posting Rules
You may not post new threads
You may not post replies
You may not post attachments
You may not edit your posts

vB code is On
Smilies are On
[IMG] code is On
HTML code is Off
Forum Jump



All times are GMT +5.5. The time now is 06:15 AM.
Page generated in 0.02762 seconds